તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? માત્ર 30 સેકન્ડમાં જાણી લો
Arrow
Swipe For Next Page
Swipe For Next Page
Arrow
– ટેલિકોમ વિભાગે સિમ કાર્ડ યુઝર્સ માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે
– 9થી વધારે સિમ તમારા નામે રજિસ્ટર્ડ હોય તો KYC કરાવવું જરૂરી
Swipe For Next Page
Arrow
આ રહી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Swipe For Next Page
Arrow
– સૌપ્રથમ ઓફિસીયલ પોર્ટલ ઓપન કરો. (લિંક સ્ટોરીના છેલ્લે આપેલ છે.
Swipe For Next Page
Arrow
– અહીં બોક્સમાં મોબાઈલ નંબર અને OTPથી લોગ-ઈન કરો.
Swipe For Next Page
Arrow
– તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
Swipe For Next Page
Arrow
– આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
Swipe For Next Page
Arrow
– એના માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
Swipe For Next Page
Arrow
– ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
Swipe For Next Page
Arrow
– હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
Swipe For Next Page
Arrow
– ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
સ્ટોરી ગમી હોય તો તમારાં મિત્રો જોડે શેર કરવાનું ચૂકશો નહી.
લિંક માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
Learn more