આગળ માટે સ્વાઈપ કરો.
આગળ જવા માટે સ્વાઈપ કરો.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના” અમલમાં મુકવામાં આવેલી છે. વ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો મહત્વનો ઉદ્દેશ છે.
આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.
આગળ જવા માટે સ્વાઈપ કરો.
પ્રથમ હપ્તો
પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-
નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/-
18 વર્ષની ઉંમરે તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 100000/-
આગળ જવા માટે સ્વાઈપ કરો.
1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર 2. દીકરીનો આધારકાર્ડ નંબર 3. માતા-પિતાના આધારકાર્ડ 4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર 5. આવકનો દાખલો 6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા 7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર) 8. વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું 9. અરજદારના રેશનકાર્ડની નકલ.
આગળ જવા માટે સ્વાઈપ કરો.