Rajkot updates news during the sixth phase of vibrant gujarat summit 135 mous were signed?

Rajkot updates news during the sixth phase of vibrant gujarat summit 135 mous were signed?

By • Last Updated

Rajkot updates news during the sixth phase of vibrant gujarat summit 135 mous were signed?

Gujarat is a significant state in India, and just recently, the sixth phase of the tax convention in Gujarat saw the signing of 135 memorandums of understanding (MoUs). By signing the MoU, the unemployed of Gujarat will get employment, and many industrialists will benefit in many ways by setting up their industry.

The sixth programme was finished on Monday to give employment in Gujarat and to increase India. In this programme, 135 MoUs have been signed so far, and they have been signed.

Details of Rajkot updates news during the sixth phase of vibrant gujarat summit 135 mous were signed?

The MOU for the Airport Flying Training Institute in Amreli was also concluded in the sixth phase. In addition to this strategic MOU

  • – Captive JT Project,
  • – Captive Solar Power Plant,
  • – Lithium Refinery Development,
  • Green Renewable Hydrogen Facility,
  • – Disinfectant Intermediates,
  • Synthetic Organic Chemicals Plant,
  • – Nano Satellite etc.
Rajkot updates news during the sixth phase of vibrant gujarat summit 135 mous were signed
Rajkot updates news during the sixth phase of vibrant gujarat summit 135 mous were signed?

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે છઠ્ઠા તબક્કામાં 39 સાથે કુલ 135 MOU થયા, 7 સ્ટ્રેટેજિક MOUનો સમાવેશ

આગામી 10મી જાન્યુઆરીએ 10મી વાઇબ્રન્ટ સમિટ યોજાશે. ત્યારે ગુજરાત સરકાર દર સોમવારે પ્રિ-વાઈબ્રન્ટ સમિટ યોજીને રોકાણ માટેના MOU કરી રહી છે. 6 સોમવાર સુધી કેટલા MOU થયા તેની સરકારે વિગતો જાહેર કરી હતી. આ 5 સોમવાર દરમિયાન ગુજરાત સરકારે કુલ 135 MOU કર્યા હતા. ઇજનેરી સહિતના વિદ્યાર્થીઓને રિસર્ચ એન્ડ ટ્રેનિંગ-ફોરેન્સીક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ- ત્રણ આદિજાતિ જિલ્લાના પોલીસ કર્મીઓના માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટેના કોર્ષ ડિઝાઇન અંગેના- આયુર્વેદ અને હોમીયોપેથીમાં શોધ સંશોધન સહિતના MOU થયા હતાં.

સ્કીલ્ડ હ્યુમન રિસોર્સિસના સ્ટ્રેટેજિક MOU થયા


આગામી 10 જાન્યુઆરીએ યોજાનાર વાઈબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યના ઉદ્યોગ વિભાગે છઠ્ઠા તબક્કામાં 39 MOU થયાં હતાં. શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી અને ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ આ MOU સંબંધિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. આ સૂચિત રોકાણો માટેના જે 39 MOU થયા તેમાં ગુજરાત જલ સેવા તાલીમ સંસ્થાએ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ માટેના, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વચ્ચે ફોરેન્સીક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ તેમજ સ્કીલ્ડ હ્યુમન રિસોર્સિસના સ્ટ્રેટેજિક MOU થયા હતા.

Rajkot updates news during the sixth phase of vibrant gujarat summit 135 mous were signed?

છઠ્ઠા તબક્કામાં 7 જેટલા સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ નો સમાવેશ

વિદ્યાર્થીઓને તાલીમ કાર્યક્રમના MOU થયા


ઉદ્યોગ ક્ષેત્રે રોકાણો ઉપરાંત રાજ્યની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને પંચમહાલ-ગોધરા મહીસાગર જિલ્લા પોલીસ વચ્ચે પોલીસ સ્ટાફના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય અને જાહેર વહીવટ તેમજ કાનૂની ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટના MOU થયા હતા. આ ઉપરાંત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર ફોર સસ્ટેઇનેબલ એનર્જી અને ટેક્નોલોજી રિસર્ચ માટેના MOU તથા સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા સરકારી પોલિટેકનીક તથા ડિગ્રી ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને તાલીમ કાર્યક્રમના MOU થયા હતા.

સેટેલાઇટ માટે સંશોધન કેન્દ્રના પણ MOU થયા


અમરેલીમાં એરપોર્ટ ફલાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ માટેના MOU પણ આ છઠ્ઠા તબક્કામાં સંપન્ન થયા હતા. આ સ્ટ્રેટેજિક MOU ઉપરાંત કેપ્ટીવ જેટી પ્રોજેક્ટ, કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ, રાજ્યમાં પ્રથમ લિથીયમ રિફાઇનરી વિકસાવવાના, ગ્રીન રિન્યુએબલ હાઇડ્રોજન ફેસેલીટી માટેના, જંતુનાશક ઇન્ટરમીડીયેટસ, સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ પ્લાન્ટ, નેનો સેટેલાઇટ માટે સંશોધન કેન્દ્ર વગેરેના MOU પણ થયા હતા.

Review & Discussion

Comment

x
RBI launches UPI123Pay: How to use UPI123Pay for feature phones Sim Card Owner Details In Gujarat || How to Know SIM Owner Name Online ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો