બીપીએલ mithakhali circle mithakhali navrangpura ahmedabad gujarat

બીપીએલ mithakhali circle mithakhali navrangpura ahmedabad gujarat : અમદાવાદ# સરકાર દ્વારા બીપીએલ કાર્ડ આપવા માટે આવક મર્યાદાનું જે ધોરણ નક્કી કરવામાં આવ્યુ છે, તેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે જવાબ નક્કી કરવા માટે સમયની માગ કરી છે.

બીપીએલ mithakhali circle mithakhali navrangpura ahmedabad gujarat

અમદાવાદ# સરકાર દ્વારા બીપીએલ કાર્ડ આપવા માટે આવક મર્યાદાનું જે ધોરણ નક્કી કરવામાં આવ્યુ છે, તેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે જવાબ નક્કી કરવા માટે સમયની માગ કરી છે.

આ કેસની વધુ સુનાવણી 28 જાન્યુઆરીએ હાથ ધરાશે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, વર્ષ 2004માં બીપીએલ કાર્ડ માટે આવક મર્યાદા રૂ. 501.14 નિર્ધારિત કરવામાં આવી છે. જો કે, વર્તમાન સમયમાં આ આવક વાસ્તવિકતાથી બહુ દૂર છે. હાલ તો, કચરો વીણનારની આવક પણ મહિને રૂ. એક હજાર હોય છે. ત્યારે બીપીએલ કાર્ડ માટેના આવક મર્યાદાના ધોરણને સુધારવામાં આવે.

Leave a Comment

x