playquiz

IB ભરતી 2022,  સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS

IB ભરતી 2022, સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS

By • Last Updated

IB ભરતી 2022 : સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા હાલમાં સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મૂલતી ટાસ્કિંગ સ્ટાફ જનરલ ની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેળ છે. ધોરણ 10 પાસ મહિલા કે પુરુષ ઉમેદવારો આ ભરતી માટે આગામી 5 નવેમ્બર 2022 થી અરજી કરી શકશે.અરજી કરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2022 રહેશે.

IB સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ

IB સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ની ભરતી માટેની તમામ વિગતો અત્રે આપવામાં આવેલ છે. આ ભરતીમાં કુલ 1671 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.અરજી કરતાં ઉમેદવારોએ યોગ્ય માહિતી તપાસવી જેવી કે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, મહત્વની તારીખો, ભરતી પ્રક્રિયા, શિક્ષિત ઉમેદવારોએ આ બાબતે અરજી કરવી જોઈએ જેને લગતી તમામ માહિતી અહિયાં જણાવવામાં આવશે.

IB ભરતી 2022 પરીક્ષાની વિગતો :

ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં ભરતી માટે ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ વખતે IB માં સિક્યુરિટી આસિસ્ટન્ટ (SA) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની કુલ 1671 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. જે IB ભરતી 2022 ની ભારતીને લગતી વિગતો નીચે જણાવેલ ટેબલ માં આપેલ છે.

સંસ્થાનું નામઇન્ટેલિજન્સ બ્યૂરો
પરીક્ષાનું નામઇન્ટેલિજન્સ બ્યૂરો ભરતી 2022
સંચાલનગૃહ મંત્રાલય
ભરતીસરકારી
જગ્યાનું નામસિક્યુરિટી આસિસ્ટન્ટ (SA) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)
કુલ જગ્યાઓ1671
પગાર ધોરણSA – રૂ. 21700-69100 (લેવલ 3)
MTS રૂ. 18000-56900 (લેવલ 1)
ઓફિશિયલ વેબસાઇટwww.mha.gov.in

IB ભરતી 2022 જાહેરાત માટે મહત્વની તારીખો

IB ભરતી 2022 ની જાહેરાત માટે તા. 05 નવેમ્બર 2022 થી 25 નવેમ્બર 2022 સુધી રાખવામા આવેલ છે. ઉમેદવારો આ તારીખો ની વચ્ચે ઓનલા _ઈન સતાવાર વેબસાઇટ www.mha.gov.in પર અરજી કરી શકશે. જેની વિગતવાર તારીખો નીચે જણાવવામાં આવેલ છે.

વિગતતારીખ
IB ભરતી નોટિફિકેશન જાહેરાત28 નવેમ્બર 2022
ઓનલાઇન અરજીની શરૂઆત5 નવેમ્બર 2022
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ25 નવેમ્બર 2022
ફી ભરવાની અંતિમ તારીખ25 નવેમ્બર 2022
પરીક્ષાની તારીખહવે પછી જાહેર થશે

IB ભરતી જાહેરાત 2022 : કુલ જગ્યાઓ

ગૃહ મંત્રાલય દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ (AS) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) કુલ 1671 જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. કુલ જગ્યાઓમાની 1521 જગ્યાઓ તો માત્ર સિક્યુરિટી આસિસ્ટન્સ (એએસ) ની રહેશે અને બાકીની બચેલી 150 જેટલી જગ્યાઓ મળતી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની ભરવાની રહેશે. વિગતવાર કઈ જગ્યાઓ માટે કેલતી જગ્યાઓ છે તે જાણવા માટે નીચેના ટેબલનો ધ્નયાથી અભ્યાસ કરો.

જગ્યાનું નામસંખ્યા
સિક્યુરિટી આસિસ્ટન્સ (AS)1521
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ150
કુલ1671

IB ભરતી 2022 યોગ્યતા :

IB ભરતી 2022 ની જે ભરતી કરવામાં આવનાર છે જેમાં સિક્યુરિટી આસિસ્ટન્સ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ ની ભરતી કરવાની થાય છે. જે પણ ઉમેદવારે આમાં અરજી કરવાની છે તેઓએ શૈક્ષણિક લાયકાત, વાય મર્યાદા, ઉમાર વગેરે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

માપદંડયોગ્યતા
શૈક્ષણિક લાયકાત1. ઉમેદવારે ફરજિયાત મેટ્રિક લેવલ (ધોરણ 10 પાસ) અથવા
તેને સમકક્ષ લાયકાત કોઈ પણ રેકગ્નાઈઝ શૈક્ષણિક બોર્ડમાથી
પાસ કરેલ હોવું જોઈએ
2. ઉમેદવાર ફરજિયા પણે પ્રદેશિક ભાષાનો માહિતગાર હોવો
જોઈએ.
વાય મર્યાદા
(25/11/2022 ની સ્થિતિએ)
સિક્યુરિટી આસિસ્ટન્સ – 27 વર્ષ કરતાં વધારે નહીં
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – 18 થી 25 વર્ષ
રહેવાસીઅરજદાર જે રાજયમાથી અરજી કરે છે તે રાજ્યનો તે રહેવાસી હોવો જોઈએ.

IB ભરતી 2022 અરજી ફી

અરજદારે જરૂરી અરજી ફી સાથેનું તેમનું ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ બંધ થવાના અંતિમ દિવસ સુધીમાં જનરેટ થયેલ SBI ચલણ 29 નવેમ્બર 2022 સુધીમાં બઁક માં ભરવાનું રહેશે.કેટેગરી પ્રમાણે કેટલી ફી ભરવા પત્ર થાય ચ તે નીચેના ટેબલ પરથી પ્રત્યેક ઉમેદવાર જાની શકશે.

કેટેગરીઅરજી ફી
જનરલ / OBC / EWS (પુરુષ)500
અન્ય તમામ450

IB ભરતી પરીક્ષા પદ્ધતિ

વૈકલ્પિક ઓનલાઈન પરીક્ષા રહેશે 20 માર્ક્સ ના જેમાં પાંચ ભાગ રહેશે દરેક વિભાગ 20 ગુણનો રહેશે. ખોટા પ્રશ્નના 1/4 નેગેટિવ ગુણાંકન રહેશે

વિભાગપ્રશ્નોની સંખ્યાગુણ
જનરલ અવેરનેસ2020
ગુણાત્મક2020
ન્યૂમેરિકલ/એનાલિટીક/લૉજિક/રિજનિંગ2020
અંગ્રેજી ભાષા2020
સામાન્ય જ્ઞાન2020
કુલ100100

IB ભરતી 2022 જાહેરાતની નોટિફિકેશન :

સિક્યુરિટી અસિસ્ટેંટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ ની જગ્યાઓ માટે IB ભરતી 2022 ની સૂચનાઓ ગૃહ મંત્રાલય (MHA) દ્વારા 28 ઓક્ટોબર 2022 ના રોજ બહાર પાડવામાં આવી છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) ભરતીની પરીક્ષાઓની જાહેરાત ગૃહ માત્રાલયની વેબસાઇટ પર કરવામાં આવેલ છે. નીચે જાનાવેલ લિન્ક પરથી IB ભરતી 2022 ની વિગતવાર સૂચનાઓ PDF સ્વરૂપે જોઈ શકશો.

ઓફિશિયલ નિટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી માટેઅહિયાં ક્લિક કરો

IB ભરતી 2022
IB ભરતી 2022

FAQ

IB ભરતી 2022 માટે કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરાશે?

IB એ ભરતી માટે 1671 IB ખાલી જગ્યાઓ ભરતી કરશે.

IB ભરતી 2022 માટેની અરજીઓ ક્યારે શરૂ થશે?

ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2022 માટેની ઓનલાઇન અરજીઓ 05 નવેમ્બર 2022થી શરૂ થશે.

x