playquiz

G-Shala Mobile Android Application Download 2023 @gshala.schoolnetindia.com

G-Shala Mobile Android Application Download 2023 @gshala.schoolnetindia.com

By • Last Updated

G-Shala Mobile App Download Link G-Shala Mobile App Download: The Full Form of G-Shala App is Gujarat Student’s Holistic Adaptive Learning App. The field of technology is booming, with travelers and IT. The field of education is at the forefront, which also brings all the benefits to the field of education.

Estimated reading time: 5 minutes

G-Shala App – eContent App for Standard 1 to 12

G-Shala App: Students’ Holistic Adaptive Learning App is an eContent Application for Standard 1 to 12 embedded on Learning Management System (LMS). G Shala is designed & developed by the Gujarat Council of School Education, Samagra Shiksha, Education Department, Government of Gujarat based on the Gujarat State Education Board (GSEB) syllabus.

G-Shala is a platform-agnostic and device-independent App that provides digital interactive 2D/3D augmented e-Content mapped with textbooks for all the subjects, including Science & General streams in Std.11-12.

The G-Shala App also offers guided learning with reference/ supplementary materials, topics mapped with Learning Outcomes, virtual simulations for laboratory experimental simulations, pre-classroom modules for teachers, instructor Led videos as well as self-learning & self-assessment modules for students.

G-Shala App Details

Application NameG Shala (Gujarat – Students’ Holistic Adaptive Learning App)
Offered BySamagra Shiksha – MIS (Education Department, Govt of Gujarat)
FeatureseContent App for Standard 1 to 12
Last Updated13 July 2021
Size1.8M
Current Version1.4
Requires Android4.0.3 and up
Helpdesk Email[email protected]
Official Websitewww.ssagujarat.org

Also Check: Anubandham Registration

G – SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો…?

  1. સૌ – પ્રથમ પ્લે – સ્ટોરમાંથી G – SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે )
  2. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો
  3. એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે ” સાઈન અપ ” લખેલ હશે ત્યાં ક્લિક કરો
  4. સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે
  5. સૌ – પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો
  6. ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો
  7. ત્યારબાદ નીચે ” વિગતો મેળવો ” નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે
  8. હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે
  9. યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે.
  10. હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન “સાઈન અપ ” પર ક્લિક કરો
  11. હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે
  12. હવે ફરીથી તમારે તમારો તેે જ મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે લખો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G – SHALA એપ્લિકેશન શરું થઈ જશે

I Hope you Like the Article of the G-Shala Mobile App Download Link Steps for How to Use – eContent App for Standard 1 to 12.


G Shala – The E-Learning App
You just have to be more demanding with the help you give other people. In e learning, ‘e’ stands for electronics, a study based on equipment, systems, interconnections, technology, and electronic principles. Here e-learning is not limited only to study, it is also associated with teaching.

Review & Discussion

Comment

x