ધોરણ 12 કોમર્સ રિજલ્ટ તારીખ 2022 જાહેર @gseb.org

ધોરણ 12 કોમર્સ પરિણામ તારીખ 2022 જાહેર : ધોરણ 12 કોમર્સ રીઝલ્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

ધોરણ 12 કોમર્સ પરિણામ તારીખ 2022 જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.. જયારે પણ ધોરણ 12 ( GSEB STD 12 COMMERCE RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

ધોરણ 12 કોમર્સનું પરિણામ 2022 કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB 12 કોમર્સ પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.
  • છ અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • GSEB પરિણામ 2022 સ્ક્રીન પર દેખાશે.

બોર્ડે તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2022 બહાર પાડ્યું હતું. આ વર્ષે, 72.02% વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની 12મી પરીક્ષા 2022 પાસ કરવામાં સફળ થયા છે.

ધોરણ 12 કોમર્સ પરિણામ 2022Click Here

ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ તારીખ ?

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે

ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ માટેની વેબસાઇટ ?

સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.

x